- Well experienced doctor
- Most Advance Treatment
- Patient Friendly Environment

Hasti Gabani

Sakshi Homoeopathy Clinic



About Hasti Gabani
ડૉ હસ્તી ક્લાસિકલ હોમિયોપથિક પ્રેકટીશનર છે. તેમની પાસે આવતા દર્દીઓની ફક્ત એક તકલીફ નહિ પરંતુ સંપૂર્ણ સિસ્ટમની સારવાર (Holistic Treatment) આપવી એ તેમનું લક્ષ્ય છે. તેમની પાસે દર્દી પહેલીવાર આવે ત્યારે તેને ધ્યાનપૂર્વક સાંભળીને અને સમજીને પછી જ સારવાર આપવી એ એમની વિશેષતા છે.
૨૦૧૮માં સ્વામીવિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કૉલજ અને હોસ્પિટલમાંથી બી.એચ.એમ.એસ પૂર્ણ કરેલ છે. હાલ LHC ચેરીટેબલ પોલિક્લિનિક તેમજ સ્વામીવિવેકાનંદ કૉલજ અંતર્ગત હોમિયોપથિક ઓપીડીમાં હોમિયોપથિક કન્સલ્ટન્ટ તરીકે ત્રણ વર્ષથી જોડાયેલ છે. આ દરમિયાન અનેક દર્દીઓના જટિલ તેમજ હઠીલા રોગોને જડમૂળમાંથી દૂર કરેલ છે.
જેમાં એલર્જી, બાળકોમાં વારંવાર થતાં શરદી - કફ - ઉધરસ, અસ્થમા, PCOS, મેનોપોઝ દમિયાન થતી તકલીફોની સારવાર માટે ના નિષ્ણાંત છે. આ ઉપરાંત સાંધા તથા કમરની તકલીફો, સ્પોર્ટ્સ ઇંજુરી, પેટ તથા આંતરડાનાં રોગો, ચામડી અને વાળના રોગોનો પણ સમાવેશ થાય છે.
હાલમાં તેઓ સાક્ષી હોમિયોપથિક ક્લિનીક, કાળીયાબીડમાં પોતાના પ્રાઇવેટ ક્લિનીકમાં પ્રૅક્ટિસ કરે છે તથા ઓનલાઇન કન્સલ્ટેશન અને સારવાર આપે છે.